ઉદાહરણ
- કામિની કોકિલા કેલિ કુંજન કરે.
- નટવર નિરખ્યા નેન.
- ભજ રે ભજ તું ભૂતળમાં.
- મહા મહેનતે માર્કસ મેળવ્યા.
- કાક કરીને સાદ કીધો, નવ સાંભળે બોલ.
- ગીલો ગામમાં ગયો.
- ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ.
- રમેશે રઘુ ને રમત રમવા બોલાવ્યો.
- લેશ ન લીધો લલિત ઉરનો લ્હાવો જો.
- પંડની પેટીમાં પારસ છે પડ્યો.
- પીગળે પીગળે પડછાયાના પહાડ
- કાળું એનું કામ,કાળાં કરમનો કાળો મોહન
- ગોતી, ભૂલી ભૂલી હું તને ભાળી હો વાલમા. ગોતીને થાઉં ગૂમ
- સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો
- બે પાંપણ પરે, પરોઢે પોઢીને પલભર
Tags
અલંકાર