રૂપક અલંકાર | Rupak Alankar

રૂપક અલંકાર
રૂપક અલંકાર

→ જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે છે ત્યારે "રૂપક અલંકાર"બને છે.



ઉદાહરણ



  1. સીતાનો ચોટલો નાગણ.
  2. તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતા.
  3. કવિતા આત્માની માતૃભાષા.
  4. અમે રે સૂકા રૂનું પૂમડું.
  5. ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો.
  6. પ્રેમપંથ પાવકની જ્વાળા.
  7. દમયંતિનું મુખ ચંદ્ર.
  8. ઉપડેલા ડગ ઉપર લોક કેરા મળીતા.
  9. અમે આંધી વચ્ચે તણખલાના માણસ.
  10. તોડી નાખો માયા કેરો કંદ.
  11. તું ઢાળ ઢોલિયો, હું ગઝલનો દીવો કરું.
  12. આ નભ ઝૂકયું તે કાનજીને ચાંદની તે રાધા.
→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post