અંત્યાનુપ્રાસ અલંકાર

અંત્યાનુપ્રાસ અલંકાર
અંત્યાનુપ્રાસ અલંકાર

→ જ્યારે બે પંક્તિઓને અંતે સમાન ઉચ્ચારવાળા પણ જુદા અર્થ ધરાવતા શબ્દો દ્વારા પ્રાસ રચાય ત્યારે "અંત્યાનુપ્રાસ અલંકાર" બને છે.



ઉદાહરણ



  1. ઓ ઇશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ
    ગુણ તારા નિત ગાઈએ, થાય અમારાં કામ.

  2. નહિ શંકુ હાઈ બચાવી કોઈને
    અશક્ત જેવો રહું બેસી રોઈને.

  3. ગાનારને મળતું કવન
    ઊડવું જ છે તેને મળી રે'શે ગગન

  4. જેની જશોદા માવલડી
    ચરાવે ગોકુળ ગોવાલડી

  5. સહુ ચાલો જીતવા જંગ, બ્યુગલો વાગે,
    યા હોમ કરીને પડો, ફતેહ છે આગે

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post