સ્વભાવોક્તિ અલંકાર | Svabhavokti Alankar



→ જ્યારે કોઈપણ પ્રકારના અલંકાર નો ઉપયોગ કર્યા સિવાય દ્રશ્ય કે ક્રિયાનું આબેહૂબ વર્ણન કરવામાં આવે ત્યારે ‘સ્વભાવોક્તિ અલંકાર' બને છે.

→ વાક્ય કે પંક્તિમાં કોઈ પણ પ્રકારના અલંકારનો ઉપયોગ કર્યા વિના વાસ્તવિક જ રજૂ / વર્ણન કરવામાં આવે ત્યારે ‘સ્વભાવોક્તિ અલંકાર' બને છે.



ઉદાહરણ



  1. આદમને કોઇ પૂછે : પેરિસમાં શું કરે છે?
    લાંબી સડક પર એ લાંબા કદમ ભરે છે.
    એ કેવી રીતે ભૂલી શકે પોતાની પ્યારી માને,
    પેરિસમાં છે તોયે ભારતનો દમ ભરે છે !!!

  2. આ ઝાલાવાડી ધરતી !
    આવળ, બાવળ, ને, બોરડી, સુષ્ક, વૃક્ષ, ચોફરતી.

  3. છીંકણીના લસકાં લેતી ઓટલે બેસીને રાત્રે ડોસીઓ ગપ્પા મારતા હોય.

  4. અહીં ફૂલ કેવળ આવળના,
    અહીં નીર અધિકારી મૃગજળ ના.

  5. ઊંચે બધા શિખરો ચેત થતાં જણાય,
    નીચે નદી વહન માં તરુઓ તણાય.

  6. વળી ઈ કન્યાનાં ઘડીક પદ માટે જીભ વડે.

  7. મુખે ગ્લાનિ છવાઈ છે, છે વેણિ વિખરાયેલી.
    સલજજ ઢળી ચૂવે છે, આંખડી પદ્મ પાંખંડી.

  8. મોર મુગટ ને કાને રે કુંડળ
    મુખ પર મોરલી ધરી

  9. મુખ નાસિકા મોહનના ચૂએ
    કાર કપાળે દઈ આડું જુએ.

→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post