અન્યોક્તિ અલંકાર| Anyokti Alankar

અન્યોક્તિ અલંકાર
અન્યોક્તિ અલંકાર

→ અન્યોક્તિ અલંકાર : અન્ય + ઉક્તિ

→ જ્યારે એક વસ્તુ કે વ્યક્તિ દ્વારા અન્ય વસ્તુ કે વ્યક્તિ ની વાત કરવામાં આવે ત્યારે ‘અન્યોક્તિ અલંકાર’ બને છે.

→ અહીં મુખ્ય વાત છુપાવી રાખીને પરોક્ષ રીતે અન્ય વાતને રજૂ કરવામાં આવે છે.

→ મોટા ભાગની કહેવતો આ અલંકારમાં જોવા મળે છે.



ઉદાહરણ



  1. ચા કરતાં કીટલી ગરમ.
  2. ઘુવડ સો વર્ષ જીવે પણ એને દિવસની ગમ ન પડે.
  3. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન.
  4. કુંભાર કરતાં ગઘેડાં ડાહ્યા
  5. નીચી બોરડી સૌ ખંખેરે.
  6. મોરના ઈંડાને ચીતરવા ન પડે.
  7. ભૂખે મરેય તોય સિંહ ઘાસ ન ખાય
  8. નબળા બળદને બગાઈ ગણી.
  9. એક મ્યાનમા બે તલવાર ન સમાય.
  10. કરડે માંકડ ને માર ખાય ખાટલો.


→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post