પ્રાસસાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર

પ્રાસસાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર
પ્રાસસાંકળી અથવા આંતરપ્રાસ અલંકાર

→ પ્રથમ પંકિતનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ વચ્ચે પ્રાસ રચાય ત્યારે "પ્રાસસાંકળી કે આંતરપ્રાસ અલંકાર" બને છે.

→ કોઈ એક પંક્તિના બે ચરણમાં પહેલા ચરણનો અંતિમ શબ્દ અને બીજા ચરણનો પ્રથમ શબ્દ જ્યારે પ્રાસ ધરાવતા હોય ત્યારે તે પ્રાસસાંકળી અલંકાર કહેવાય છે.



ઉદાહરણ



  1. મહેતાજી નિશાળે આવ્યા,
    લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ કર્યો.
  2. જાણી લે જગદી
    શીશ સદગુરુને નમીને
  3. પ્રેમ પદાર્થ અમે પામીએ,
    વામીએ જન્મ મરણ ઝંઝાળ
  4. વિદ્યા ભણ્યો જેહ,
    તેહ ઘર વૈભવ રૂડો
  5. ઘેર પધાર્યા હરિગીત ગાતાં,
    વા'તાં તાલને શંખ મૃદંગ
→ WhatsApp Group Click

→ Facebbok Page Click


Post a Comment

Previous Post Next Post